September 4, 2026
અપરાધદેશ

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો

પશ્ચિમ બંગાળના સોનારપુરમાં ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો,

કપડાં ફાડી નાખ્યા બાદ સુરક્ષાકર્મીઓએ હેલ્મેટ પહેરાવી જાન બચાવી : હુમલા દરમિયાન બીડ એ ટીએમસી નેતાને જોઈને ‘ચોર-ચોર’ ના ઉગ્ર નારા લગાવ્યા : સુરક્ષા કોર્ડન વચ્ચે માંડ-માંડ બહાર કઢાયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય તણાવ

Related posts

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ડીસા અગ્નિકાંડનો મુખ્ય આરોપી ખુબચંદ અને દિપક મોનાણી ઝડપાયો

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો