August 20, 2026
ગુજરાતમનોરંજન

સુરજ કરણ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું

સુરજ કરણ ફિલ્મસ 15 ઓગસ્ટ પોસ્ટર લોન્ચ,બોલીવુડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કેતન રાઠોડ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા સર્જન અને નવી ઉર્જાનો સમય

લોકપ્રિય ગાયક અને અભિનેતા કેતન રાઠોડ હવે પ્રથમવાર દિગ્દર્શક તરીકે “સુરજ કરણ” ફિલ્મ લઈને આવી રહ્યા છે, જ્યારે મુંબઈ બોલીવુડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા બની ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ સુરજ કરણ રિલીઝ માટે તૈયાર છે.

આ ફિલ્મોના વિશેષ પોસ્ટર લોન્ચ અને પ્રમોશનલ ઇવેન્ટ 15 ઓગસ્ટના રોજ સુરજ કરણ નો ભવ્ય રીતે પોસ્ટર લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું એ પ્રસંગે કેતન રાઠોડ ના ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર, કલાકારો
શ્રી વંદન શાહ,શ્રી દેવ પગલી,શ્રી અભિલાષ ઘોડા, શ્રી રાજભા રાઠોડ, શ્રી બરકત વઢવાણિયા, શ્રી દર્શનભાઈ ડિરેક્ટર,શ્રીમતી ઉષા ભાટીયા,શ્રી ભરત શર્મા
સુરજ કરણ ફિલ્મના સંગીતકાર,શ્રી કમલેશભાઈ વૈદ તથા ,સુરજ કરણ ફિલ્મ ના કલાકારો શ્રી કેતન રાઠોડ, શ્રીમતી પુષ્પા રાઠોડ,શ્રી દર્શિલ રાઠોડ,,શ્રીમતી દિવ્યા વાણીયા,શ્રી સત્યનારાયણ શર્માજી,શ્રી લલીત ઠાકર
શ્રીમતી રમીલા મિસ્ત્રી,શ્રી ડી.એચ.અમીન ( કવિ ખામોશ),શ્રી રોકી આહીર,શ્રી અશોક ચૌહાણ (B.J.P.) લીડર,શ્રી ડીમ્પી ભાઈ (મેનેજિંગ ડિરેક્ટર)
શ્રી બાબુભાઈ પ્રજાપતિ (ગુજરાત સમાચાર જનરલિસ્ટ),( પ્રોડક્શન મેનેજર) શ્રીમતી રીન્કુ રાઠોડ
વગેરે કલાકારોની ઉપસ્થિતિમાં સુરજ કરણ ફિલ્મનું ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું

Related posts

Ahmedabad Samay

રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ (RSS)આવ્યું દેશની મદદે

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો