August 13, 2026
ગુજરાત

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

સુરત પોલીસે પોલીસ ખાતાનું સર ઊંચું કરે તેવું કામ કર્યું છે. સુરતની PCR વાન 33 ના પોલીસ જવાનો બન્યા આપઘાત કરવાનો પ્રયાસ કરનાર મહિલા માટે દેવદૂત સમાન બની ને આવ્યા અને મહિલાનું જીવ બચાવ્યું. મહિલાએ આપઘાત કરી રહી હતી અને  પોલીસ નેે જાણ થતાં  માત્ર ૦૬ જ મિનિટમાં પોલીસ ઘરે પહોંચી

દરવાજો અંદર થી બંધ હોય હોવાથી સોની ટીવી પર CID  સિરિયલ ના ઇનસ્પેક્ટર દયા ની જેમ મહિલા નો જીવ બચાવવા દરવાજા ને લાત મારી દરવાજો તોડી પોલીસ  અંદર પ્રવેશી અને ગળેફાંસો ખાતી લટકતી હાલતમાં. મહિલા ના પગ પોલીસે ખભે મૂકી ટેકો આપી મહિલા નો જીવ  બચાવ્યો…

સુરત પોલીસના દિલીપસિંહ ધનસિંહ અને સહ પોલીસકર્મી ઓ ને અમદાવાદ સમયના લાખો સલામ છે અને ગર્વ છે તેમની આવી ચપળતા અને સૂઝબ ભરી કાર્યવાહી પર જેમને સમય સર પગલાં લેેતા એક અમુલ્ય જીવ બચાવ્યો.ધન્ય છે સુરત પોલીસ ને

Related posts

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો