September 23, 2026
ગુજરાતરાજકારણ

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસે પ્રદર્શન કરતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવ રાજ કઠવાડિયાએ જણાવ્યું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે અને સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે, તેમના વિરૂદ્ધ યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં હલ્લાબોલ કરવામાં આવ્યુ હતું. શહેરના એલિસબ્રિજ વિસ્તાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતા પ્રદર્શન કરતા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

અમદાવાદ સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.77 રૂપિયા લીટર થઇ ગયો છે જ્યારે ડીઝલ 81.53 રૂપિયા છે

Related posts

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

વાહનચાલકો ચેતીજજો, કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેમો ફટકારાશે

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો