September 22, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના આદેશ અનુસાર સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આગામી સમયમાં યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ના અનુસંધાને જનસંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન કરવામાં આવ્યું..જેમાં સૈજપુર બોઘા વોર્ડ કોંગ્રેસ ના તમામ હોદ્દેદારો, આગેવાનો, અને કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યા માં હાજર રહ્યા…

Related posts

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો