September 22, 2026
દુનિયા

ઇઝરાયેલ કોરોનાને હરાવવા વાળો દુનિયાનો પ્રથમ દેશ, માસ્ક વગર ફરવા પર છૂટ

ઈઝરાયલના આઝાદીના દિવસના અવસરે એક સ્ટેટમેન્ટ જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે જે અનુસાર લોકોએ હવે માસ્ક નહીં પહેરવું પડે.

દુનિયામાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે 61 ટકા રસીકરણ કરાયું છે. ઈઝરાયલના ટોચના નિષ્ણાંતોએ જણાવ્યું કે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે અને આગામી દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. સોમવારથી દેશમાં શાળાઓ પણ શરુ થઈ રહી છે. ટચૂકડા દેશ ઈઝરાયલે આ મોટી સિદ્ધી હાંસલ કરી છે. એક બાજુ ભારતમાં જ્યારે ફક્ત 7 ટકા જ રસીકરણ થઈ શક્યું છે ત્યારે નાના દેશ ઈઝરાઈલે કેટલી મોટી સિદ્ધી મેળવી છે તે સ્પસ્ટ જોઈ શકાય છે.

ઇઝરાયેલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે છે. ગુરુવારે અહીં કોરોનાના ફક્ત 91 કેસ નોધાયા હતા

Related posts

પાકિસ્તાનમાં બની ચોકવનારી ઘટના, સગી છોકરી સાથે પિતાએ કર્યા ચોથા લગ્ન

Ahmedabad Samay

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કર્યું

Ahmedabad Samay

નેપાળ સરકારે પ્રવાસીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ચલણી નોટો અને વિદેશી મુદ્રાના ઉપયોગ અંગે અત્યંત મહત્વપૂર્ણ નવા દિશાનિર્દેશો જારી કર્યા

Ahmedabad Samay

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

T 20 વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Ahmedabad Samay

ફીફા વર્લ્ડકપ 2022નો  પ્રારંભ થઈ ગયો,60 હજાર ફેન્સને વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો