September 21, 2026
દેશરાજકારણ

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોટો નિર્ણય લીધો છે કે પશ્ચિમ બંગાળમા યોજાનારી તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી અને અન્ય પક્ષોને અનુરોધ પણ કર્યો

વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને કોંગ્રેસના સંસદ શ્રી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ જાહેર કરી હોવાની ટ્વીટ કરી જાણકારી આપી છે અને બીજી રાજકિય પાર્ટીના નેતાઓને પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે.

Related posts

આદિત્ય નારાયણના એક ફેનના હાથ પર માઈક મારી તેના હાથમાંથી ફોન લઈ અને દૂર ફેંકી દીધો

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

Ahmedabad Samay

“સોનાની ચમચી લઈને જન્મેલા…”: દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

Ahmedabad Samay

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

Ahmedabad Samay

પંજાબ સરકારનું રૂપિયા 10 લાખનું ફ્રી આરોગ્ય કાર્ડ નિકયું ખાલી પુઠાનું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો