August 13, 2026
મનોરંજન

૧૦ સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ભૂત પોલીસ થશે રિલીઝ

સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડિસ, અર્જુન કપુર, યામી ગૌતમ અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’ને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય કર્યો છે અને ફિલ્મ હવે ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ કરાશે.
અર્જુન કપૂરે નવી રિલીઝ તારીખની જાણકારી ફિલ્મનું એક પોસ્ટર એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ગયા મહિને ‘ભૂત પોલીસ’નું ટ્રેલર રિલીઝ કરાયું હતું.

Related posts

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

Tridha Choudhary: ‘આશ્રમ’ની ‘બબીતા’એ બ્લેક ટૂ-પીસમાં આપ્યા એક કરતાં વધુ બોલ્ડ પોઝ, લોકોએ ખરાબ રીતે ટ્રોલ કરી!

Ahmedabad Samay

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઝુંડ’નું ટીઝર થયુ રિલીઝ

Ahmedabad Samay

Shah Rukh-Salman Khan: પઠાણ Vs ટાઈગરનું બજેટ તમારા હોંશ ઉડાવી દેશે, આ હશે શાહરૂખ-સલમાનની ફી

Ahmedabad Samay

રાજેશ ખન્નાનું વસિયતનામું, પત્ની ડિમ્પલે મિનિટોમાં જ બીજા કોઈને બનાવી દીધા કરોડોની સંપત્તિની વારસ

Ahmedabad Samay

ઈશા અંબાણી મેટ ગાલામાં ક્રિસ્ટલ-બીડ્સ સ્ટડેડ ગાઉન પહેર્યું, ડાયમંડ નેકલેસ અને સૌથી મોંઘો ડ્રેસ પહેરીને પહોંચી હતી, પ્રિયંકા-આલિયા નિષ્ફળ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો