અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
અમદાવાદ: રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત સરકાર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજ્ય સરકાર મોરબીમાં સિરામિક્સ જીઆઈડીસી...
