‘હોર્મુઝ સ્ટ્રેટ’ (સમુદ્રધૂની) દ્વારા શિપિંગ સેવાઓ આગામી ૩૦ દિવસની અંદર ફરીથી સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે
પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવનો અંત લાવવા માટે આખરે એક ખૂબ જ સકારાત્મક વળાંક આવ્યો છે. દુનિયાભરના દેશો જેની...
