અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નવા આતંકી મોડયુલ્સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો
અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક એજન્સી દ્વારા મેસેજ મળ્યો હતો કે, “કાલુપુરવાલા કામ હો ગયા હૈ….” આ મેસેજ મળતા કમિશનરે પોતે...
