September 22, 2026
મર્ડર
અપરાધગુજરાત

કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક રિયલ સિક્યુરિટી ગ્રુપના ડિરેક્ટરની નિર્મમ હત્યા

કડી તાલુકામાં રાજપુર ગામ પાસે  રિયલ સિક્યુરિટી ગ્રુપના ડાયરેક્ટરની નિર્મમ હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. રાજપુર પાસે આવેલી એક બંધ ખાનગી કંપની પરિસરમાં રિયલ સિક્યુરિટી ગ્રુપના ડાયરેક્ટર રાધેશ્યામ શર્મા પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સઘન તપાસ હાથ ધરી છે. આ ગુન્હા સંબંધિત નંદાસણ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

મણીનગર પોલીસે યુક્તિથી થી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી લઇ મેળવી વધુ એક સફળતા

Ahmedabad Samay

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો