અસારવામાં નવી ડ્રેનેજ લાઈન અને મેનહોલની કામગીરીનું નિરીક્ષણ, સ્થાનિક આગેવાનો સાથે સ્થળ મુલાકાત
અમદાવાદ: અસારવા મતવિસ્તારમાં સમાવિષ્ટ હરિપુરા વાલ્મિકી વાસ, ઠાકોરવાસ અને કાશી પારેખની ચાલી વિસ્તારમાં સ્થાનિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે નવી ડ્રેનેજ લાઈન અને મેનહોલની કામગીરી...
