ગાઝિયાબાદ પોલીસ ચોકીમાં ભેદી બ્લાસ્ટથી ખળભળાટ! સોશિયલ મીડિયા પર ‘તહરીક-ઉલ-મુજાહિદ્દીન હિન્દુસ્તાન’ જવાબદારી લેવાનો દાવો, ATS અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસ ચોકીની અંદર થયેલા ભેદી બ્લાસ્ટે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન હેઠળની વસુંધરા પોલીસ ચોકીમાં શુક્રવાર, 6...
