લંડનમાં મહાવીર બાપુ અગ્રાવતના સાનિધ્યમાં સંતવાણી ભજન સંધ્યા, ભક્તિ અને સંગીતનો દિવ્ય માહોલ
લંડનથી વિશેષ અહેવાલ | અમદાવાદ સમય લંડન: ગુજરાતના પાલિતાણાથી સંતવાણી અને ભક્તિ સંગીતની પરંપરાને વિદેશની ધરતી સુધી પહોંચાડવાના હેતુથી લંડનમાં મહાવીર બાપુ અગ્રાવતના સાનિધ્યમાં ‘સંતવાણી...
