ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના પ્રખ્યાત સહસ્ત્રધારમાં ભારે વરસાદથી વાદળ ફાટ્યું
ઉત્તરાખંડમાં હવામાનનો કહેર યથાવત, સોમવારે રાત્રે દહેરાદૂનના સહસ્ત્રધારા કાર્લીગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. પાણીની તીવ્ર ધારામાં ઘણી દુકાનો તણાઈ ગઈ હતી. લગભગ...
