અમદાવાદના સરદારનગરમાં સામાજિક પ્રસંગમાં દારૂ-બિયરની પાર્ટીનો વીડિયો વાયરલ, શિવ બંગલો વિવાદમાં; ધારાસભ્ય પાયલબેન કુકરાણીના ફોટા પણ ચર્ચામાં
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના અમલ વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સામાજિક પ્રસંગ દરમિયાન દારૂ અને બિયરની પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં...
