September 27, 2026
ગુજરાતમનોરંજન

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

ટૂંક સમયમાં  રિવરફ્રન્ટ પર  સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેટ પણ તૈયાર થઈ ચૂકકયું છે. અને જે લોકોને અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા હશે તેમને 3 હજારથી 5 હજાર સુધી ભાડું ચૂકવવું પડશે. હેલિકોપ્ટરમાં ભાડું બે પ્રકારે હશે જેમાં 10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું આપવું પડશે.

New up 01

Related posts

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી, અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે

Ahmedabad Samay

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો