આથી જાહેર જનતાને જણાવાનું કે અમદાવાદ સમય સાથે જોડાયેલા શ્રી સંગ્રામસિંહ કુશવાહ અમદાવાદ સમયમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૪ થી કોઈ પણ પદ પર કે કર્મચારી તરીકે કાર્યરત નથી જેની સૌ કોઈએ જાણ લેવી, શ્રી સંગ્રામસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સમય તરફથી કોઇ ઓળખ આપી કામ કરવામાં આવશે તો તે અમાન્ય કરવા વિનંતી, જો આપ તેમના દ્વારા કોઇ માંગણી કરવામાં આવતી હોય તો અમદાવાદ સમયનો સંપર્ક કરવા વિનંતી, ચકાસણી કર્યા વિના ભોગ બનનાર સ્વયં જવાબદાર રહેશે