August 13, 2026
ગુજરાત

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ભારત દ્વારા વિશ્વમા યોગનુ જ્ઞાન અને મહત્વ સમજાવતા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેનો વિશ્વ ભરમાં આવકાર પણ મળ્યો હતો વિશ્વમા ૨૧ જૂને વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી પણ કરવામાં આવે છે ભારત ભરમાં પણ યોગ દિન ની ઉજવણી કરવામાં આવે છે

તેવામાં  કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (પ્રી-પ્રાઇમરી) દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્કૂલના શિક્ષકો દ્વારા યોગથી થતા ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા અને નિયમિત રીતે યોગ કરવું જોઈએ અને યોગને જીવનમાં ઉતારવું જોઈએ

Related posts

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન દ્વારા વૃક્ષારોપણ, વેકસીનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો