August 8, 2026
ગુજરાતઅપરાધ

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો મતલબની ફરિયાદ નોંધાવી હતી કે દિલીપભાઈના કાકાના દિકરા મેહુલભાઈ ધનજીભાઇ સાંખટ, સાથે અગાઉ માથાકુટ કરેલ હોય જેની દાઝ રાખી દિલીપભાઈ તથા હાથમાં લાકડી તથા જીતુભાઈ વેલાભાઇ મકવાણાના હાથમાં તલવાર તયા રાકેશભાઇ મકવાણાના હાથ માં ધોકો હતો તેના વડે મારામારી કરી દિલીપભાઈને દિલીપભાઈના મિત્ર વિપુલભાઈ ડાબા હાથમાં કોણી પાસે તલવાર દિલીપભાઈ ના ઘરે ઉમણીયાદરથી મોટરસાયકલ લઇને હાઇવે ચોકડી તરફ જવા નિકળેલ તે વખતે હિપાભાઇ સાંખટની દુકાને જતા ત્યાં હાજર દેવાભાઇ વેલાભાઇ મકવાણા મારી ઇજા કરી, મિત્ર વિપુલભાઈ ને ધોકાવડે આડેધડ માર મારી તથા હાજર હર્ષદભાઇને ધોકાવડે મુંઢમાર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નીધાઇ હતી સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ભાવનગર તા.૯ મહુવાના ઉમણીયાવદર ગામે રહેતા યુવાનને અગાઉ થયેલી બોલા ચલીની દાજ રાખી ત્રણ શખ્સોએ તલવાર ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નીધાઇ હતી આ બનાવની જાણવા મળતી વિગત જૂની થયેલી માથાકૂટ ની દાજ રાખી ત્રણ મુજબ મહુવાના શખ્સો એ માર મર્યો ઉમણીયાવદર ગામે રહેતા દિલીપભાઈ ભુપતભાઈ સાંખટ એ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી . .

Related posts

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

એક ટિપ્પણી મૂકો