September 27, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં બજારમાંથી રૂા. ૮૫,૭૮૦ કરોડની લોન લીધી છે.રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા રાજ્‍ય સરકારના બેંકર તરીકે કામગીરી કરે છે. આમ રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા જરૂરીયાત મુજબની બજાર લોન ઓકશન પ્રક્રિયા મારફત રાજ્‍ય સરકારને મેળવી આપે છે.

આમા વર્ષ ૨૦૨૦-૨૧માં ૫.૩૯% થી ૭.૭૩% ૩ થી ૧૦ વર્ષની મુદત માટે અને સુધારેલ અંદાજ મુજબ ૨ થી ૧૦ વર્ષ માટે મેળવેલ છે.

કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી રાજ્‍યના વિકાસદરમાં સાતત્‍યપૂર્ણ વૃધ્‍ધિ લાવવાની સ્‍વીકાર્ય પધ્‍ધતિ છે.

Related posts

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો