August 26, 2026
ગુજરાત

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

રીક્ષા અને બસોમાં મુસાફરો પાસેથી લૂંટ કરતી ગેંગ આખરે ઝડપાઈ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. બીઆરટીએસ બસમાં જતા સિનિયર સિટીજન મહિલાના પર્સમાંથી નજર ચૂકવીને દોઢ લાખના સોનાના નેકલેસની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ મામલે માલતી ગાયકવાડ અને રામેશ્વરી ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને મહિલાઓ પાસેથી પોલીસે ચોરાયેલું સોનું કબ્જે કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક એક લાખથી વધુની કિંમતનો સોનાનો નેકલેસ કબજે કરાયો છે.

જો કે, આ સિવાય રીક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરીનો મામલો પણ સામે આવ્યો છે. આ પ્રકારે ચોરીના બે ગુનાઓ દાખલ થયા હતા. બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપતા તેમની પાસેથી રીક્ષા અને રોકડ તેમજ  મુદ્દામાલ સહીત 3 લાખ કબજે કરવામાં આવ્યા છે.

ખાસ કરીને રીક્ષામાં મુસાફરોને બેસાડીને તેમની સાથે છેતરપિંડી કરી રુપિયા કાઢી લેતા હતા.અસલમ અને ભૂપેન્દ્ર નામના બે આરોપીઓએ કે જેઓ આઠેક દિવસ અગાઉ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરના થેલામાંથી 88 હજાર કાઢી લીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બન્ને ગુનાના આરોપીઓ પકડાયા છે.

Related posts

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, ૧૫ જૂનથી ચોમાસુ શરૂ થશે

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો