અમદાવાદમાં બે કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ઠેર ઠેર ટ્રાફીક જામ જોવા મળી રહ્યું છે, ત્યારે બપોરે ૩ વાગ્યે અમદાવાદમાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્ના છે, છેલ્લી બે કલાકથી વરસાદ ચાલુ છેઃ વાવાઝોડુ ‘તૌકતે’ અત્યારે અમદાવાદ પંથકમાંથી પસાર થઈ રહ્ના છે,:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના, ત્યાંર બાદ તૌકતે શાંત પડે તેવી સંભાવના,રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર ચાંગોદર પાસે પાણી ભરાયા છે.
પાછલી પોસ્ટ