August 7, 2026
દેશમનોરંજન

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી છે.  ચોથા અઠવાડિયા બાદ પણ ફિલ્‍મ ઉંચી ઉડાન ભરી રહી છે. બોક્‍સ ઓફિસ પર ફિલ્‍મ પૈસા તો છાપી રહી છે સાથે જ ઘણા મોટા રેકોર્ડ્‍સ પણ બનાવી રહી છે.

૯૨ વર્ષ જુના રેકોર્ડ તોડ્‍યા બાદ ફિલ્‍મે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પચ્‍ચીસ કરોડમાં બનેલી ફિલ્‍મે અનેક રેકોર્ડ તોડી નાખ્‍યા છે. સાઉથ ઈન્‍ડસ્‍ટ્રી માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. હનુમાન ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.

નિર્માતા શાંત વર્મા પહેલા જ હનુમાનની સીક્‍વલની જાહેરાત કરી ચુકયા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વાળા દિવસે જ એક પોસ્‍ટર પણ જાહેર કરવામાં આવ્‍યું હતું. પિક્‍ચરના ઓટીટી રાઈટ્‍સ પણ વેચાઈ ચુકયા છે

Related posts

બહુમુખી અભિનેત્રીઓમાંની એક એશા ગુપ્તા ધમાલ 4 થી કરશે કમબેક

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ના અત્યારથી જ દર્શકોનો પ્રતિસાદ, થઈ રહ્યા છે એડવાન્સ બુકિંગ

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ૩૨ વર્ષીય હરીશ રાણાને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો