August 25, 2026
Other

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

IPL ૨૦૨૪ શરૂ થાય એ પહેલાં જ ભૂતપૂર્વ ભારતીય  કેપટન મહેન્‍દ્ર સિંહ ધોની ચર્ચામાં છે. ધોનીની એક તસવીર સોશ્‍યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટોમાં મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે.

 

 

 

 

 

 

 

આ વાઇરલ ફોટોમાં ધોની ટેનિસ કોર્ટમાં જોવા મળી રહ્યો છે. માહીની શાનદાર ફિટનેસ પણ સ્‍પષ્ટપણે જોવા મળે છે. જોકે ધોનીનો ફોટો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ફેન્‍સ પોતાના ફેવરિટ પ્‍લેયરને તેના જૂના લુકમાં જોઈને ખૂબ ખુશ થયા છે.

Related posts

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે ગુમાવ્યો જીવ

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો