September 24, 2026
Other

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા સતત બે ટર્મથી જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવે છે. ચુડાસમાએ જણાવેલ કે, સાંસદ તરીકેના તેમના કાર્યકાળના એક દસકાના રાજકીય કાર્યકાળ દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પર વિકાસની સાથે રોજગારી અને ખેડૂતલક્ષી અનેક કામો થયા છે. જે કામો બાકી છે તે પણ આવનારા સમયમાં રાજય અને કેન્દ્રની સરકાર પૂરા કરવા જઈ રહી છે તેવા ભરોસો રાજેશભાઈ ચુડાસમાએ વ્યકત કર્યો છે. આ લોકસભાની બેઠક ફરી એક વખત ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોના અંતરથી જીતશે તેવો વિશ્વાસ પણ ચુડાસમાએ વ્યકત કર્યો છે.

જ્યારે  વિજાપુર વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માનનીય ડો શ્રી સી જે ચાવડા સાહેબ નું નામ ફાઈનલ થયું છે

Related posts

નિશા ચેતનભાઈ રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો

Ahmedabad Samay

સિવિલ કેન્સર હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ ગંભીર આક્ષેપો, સંબંધીઓએ બેદરકારીનો આરોપ લગાવ્યો

Ahmedabad Samay

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા વિકાસ અને રમતગમતનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કર્યું

Ahmedabad Samay

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે અને પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહજી દ્વારા મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

આજનું રાશિફળ: 19 સપ્ટેમ્બર 2026 શનિવારે આ રાશિના જાતકોને મળશે સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો