સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રતનપુરા ગામ નજીક આવેલી શિવઆનંદ બંગલોસ પાસે થયો અકસ્માત સર્જાયો હતો, માલવાહક ટ્રક ચાલક અને એક્ટિવા ચાલક યુવક વચ્ચે થયો ગંભીર અકસ્માત,આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવક નું થયું ઘટના સ્થળે નિપજ્યું મોત અને અન્ય એક યુવક થયો ઈજાગ્રસ્ત,
આશાસ્પદ યુવક ઋત્વિક પ્રજાપતિ નું ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નિપજ્યું અન્ય એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં માં નજીક ની હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,અકસ્માત ની ઘટના ની જાણ થતાં જ રામોલ પોલીસ અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી,પોલીસે અકસ્માત બાદ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.