October 21, 2026
Other

નિશા ચેતનભાઈ રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાજીયાબાદ ખાતે  શ્રી કૃષ્ણ યોગ ધામ ટ્રસ્ટ દ્વારા દ્વિતિય કુશતી મહાકુંભ, સિનિયર નેશનલ ફેડરેશન ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આ ખેલમાં નિશા ચેતનભાઈ રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ 2026 (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Related posts

જમ્મુ કાશ્મીરમાં ‘ઓપરેશન શેરાવાલી’ દરમિયાન ભારતીય સેનાના એક જાંબાઝ અધિકારી શહીદ થયા

Ahmedabad Samay

DSC સ્કૂલ દ્વારા અબોલ પક્ષીની રક્ષા કરવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નકરવા અર્થે રેલીનો આયોજન કર્યું

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

ટ્રાફિક જામમાં ફસાવ તો હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશો

Ahmedabad Samay

જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે, કોને મળશે ધનલાભ અને કોને રહેવું પડશે સાવધાન?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો