September 27, 2026
ગુજરાત

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટ અમદાવાદ જિલ્લા, શહેર, કારોબારી દ્વારા પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં સામાજિક મુદ્દાઓ, સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું અને સમાજને કેવી રીતે મજબૂત બનાવવો તે અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

ફિલ્મ પ્રમોશનલ એક્‍ટિવિટીમાં જાણીતા એક્‍ટ્રેસ માનસી પારેખ અને પીઢ અભિનેતા ટીકુ તલસાણીયાએ બાઇક સ્ટંટ કરતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો