February 5, 2026
ગુમ થયેલ

ગુમ થયેલ છે.

તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સરપુર પોટલીયા ચાર રસ્તા જજ સાહેબની ચાલીમાં રહેતા ૧૮ વર્ષીય મંથન બીપીનભાઇ વાડેકર અગમ્ય કારોણસર ઘરેથી ગુમ થયેલ છે, જેવોની બાઇક રાયપુરગામ દહેગામ હાઇવે ખાતે મળી આવેલ છે,

જે કોઈને આ અંગે માહિતી મળે તો નીચે આપેલ સરનામે અને મોબાઈલ નંબર પર સંપર્ક કરવો અને શહેરકોટડા પોલીસ અથવા નજદીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી,

સરનામું: જજ સાહેબની ચાલી, પોટલીયા ચાર રસ્તા, સરસપુર, અમદાવાદ,
ફોન નંબર : 8733992155, +917016580202, 08799074352, બીપીનભાઇ,

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળશે, એપ્રિલ અને મે મહિના દરમિયાન વધુ 4 થી 5 હીટવેવના રાઉન્ડ આવશે

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો