September 22, 2026
મનોરંજન

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં દિશા વાકાણીએ શો છોડતા દિલીપ જોશી એટલે કે જેઠાલાલની ફી વધી

તારક મહેતા શોના દિશા વાકાણી મેટરનિટી લિવ બાદ હજુ સુધી શોમાં પરત આવી નથી. અહેવાલો અનુસાર દિશા વાકાણીએ શો છોડતા દિલીપ જોશીની ફી વધી હતી. જ્યારે દિશા વાકાણી શોમાં હતી ત્યારે તેને સૌથી વધારે સેલેરી ચુકવવામાં આવતી હતી. દિશા વાકાણીની એક્ઝિટ બાદ તેઓ હાલ તારક મહેતાના સૌથી વધારે ફી લેતા અભિનેતા છે.

દિશા વાકાણીના સમયે દિલીપ જોશીની કુલ સંપત્તિ 20 કરોડ હતી. જ્યારે દિશા વાકાણીએ શો છોડ્યો ત્યારબાદ તેમની સંપત્તિ 135 ટકા વધી હતી. આજે તેમની સંપત્તિ 47 કરોડ રુપિયા છે. દિલીપ જોશી એક એપિસોડના 1.5 લાખ રુપિયા લે છે. તેમની પાસે ઓડી ક્યુ7. પ્રીમિયમ એસયુવી, ટોયોટા ઈનોવા સિવાય કીયા સોનેટ સબકોમ્પેક્ટ એસયુવી છે. મુંબઈના ગોરેગાંવમાં તેમનું આલિશાન ઘર છે. જેની કિંમત 5 કરોડ રુપિયા છે.

દિશા વાકાણીએ 2017 માં મેટરનિટી લિવ લીધી હતી, ત્યારબાદ તે હજુ સુધી પડદા પર પરત ફરી નથી. આ શો પહેલા તેમણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. BollywoodShaadi.com અનુસાર તે પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા લેતી હતી. તેમની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે. તેમની પાસે એક Audi Q7 અને એક લક્ઝરી SUV કાર છે.

Related posts

૩૦ મિનિટ લાંબી સિક્‍વન્‍સને બનાવવામાં ૩૫ દિવસનો સમય લાગ્‍યો હતો અને આ ખાસ સીન માટે મેકર્સે ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

બોલિવૂડના આ સ્ટાર્સના નામ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે, કેટલાક જેલમાં ગયા તો કેટલાકનું કરિયર બરબાદ થઈ ગયું.

Ahmedabad Samay

Bollywood Mothers: નાની મા અને મોટો દીકરો, આ હિરોઈનોએ પડદા પર પોતાનાથી નાના કલાકારોની માતાનો રોલ નિભાવ્યો….

Ahmedabad Samay

Zara Hatke Zara Bachke Collection Day 3: સારા-વિકીની નોંકજોકે વીકેન્ડમાં ધમાલ મચાવી, ત્રીજા દિવસનું કલેક્શન છે આવું…

Ahmedabad Samay

૧૦ સપ્ટેમ્બરે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ભૂત પોલીસ થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો