September 21, 2026
મનોરંજન

મોનાલિસા હવે બોલિવૂડમાં તેના ડેબ્યૂની તૈયારી કરી રહી છે

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભએ રાતોરાત ઘણા નવા ચહેરાઓને સ્ટાર બનાવી દીધા. તેમાંથી સૌથી લોકપ્રિય ચહેરો મોનાલિસા ભોંસલે છે, જે હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. મહાકુંભથી ખ્યાતિ મેળવ્યા બાદ, મોનાલિસા હવે બોલિવૂડમાં તેના ડેબ્યૂની તૈયારી કરી રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા પણ તે ઘણી ઇવેન્ટ્સમાં જોવા મળી છે, જ્યાં તેની બદલાયેલી શૈલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

હવે મોનાલિસાનો એક નવો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં તેનો મેકઓવર એવો છે કે પહેલી નજરે તેને ઓળખવો મુશ્કેલ બની જાય છે.

આ વિડિયો મેકઅપ આર્ટિસ્ટ મોહસિના અંસારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે મોનાલિસાને દુલ્હન તરીકે તૈયાર કરતી જોવા મળી રહી છે. વિડિયોમાં મોનાલિસાએ સુંદર લાલ બ્રાઇડલ આઉટફિટ પહેર્યો છે. તેના વાળ બનમાં બાંધેલા હતા અને તેના લુકને લીલા રંગના ઘરેણાંથી શણગારવામાં આવ્યા હતાં.

આ બ્રાઇડલ લુક ઉપરાંત, વિડિયોમાં મોનાલિસાનો એક મોર્ડન લુકમાં પણ જોવા મળે છે. તે બંને લુકમાં ખૂબ જ સુંદર લાગે છે, અને આ ફેરફાર લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે.

Related posts

અમૃતાને 1600 રૂપિયાનો ટુવાલ ખરીદવો પડ્યો હતો ભારે, દીકરી સારા અલી ખાને બધાની સામે માતાનો ક્લાસ લીધો હતો!

Ahmedabad Samay

સમાજ સુધારકો મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આગામી ફિલ્મ ‘ફૂલે’નું ટ્રેલર થયું રિલીઝ

Ahmedabad Samay

તાજેતરના સમાચાર અનુસાર,બિગ બોસ સીઝન 20 આ વર્ષે એટલે કે 2026 માં શરૂ થશે

Ahmedabad Samay

૧૦ જેટલી વેબ સિરીઝ થવાની છે, ઓટીટી પર મચાવશે ધૂમ

Ahmedabad Samay

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો