September 24, 2026
ગુજરાતરાજકારણ

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

વડોદરા ખાતે પુલ તૂટી પડતા અને શહેરમાં ઠેરઠેર રસ્તાઓમાં મસ મોટા ભુવા પડી ગયા હોવાના કારણે  કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં ઠેરઠેર દેખાવો કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માલ હાલતમાં હોવાથી અમદાવાદ શહેરની કોંગ્રેસ સમિતિ દ્વારા અને નરોડા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન પ્રદર્શન કારોની નરોડા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ,

આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જનતા સાથે ઉપસ્થિત રહ્યા હતા સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો

Related posts

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો