September 22, 2026
અપરાધગુજરાતરાજકારણ

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ગત રાત્રીએ ૧૧:૩૦ ના સુમારે અમદાવાદ એલ ડી એન્જીનિયરીંગ કોલેજ ની અંદર  ગાડીને વગર કોઈ આઈ કાર્ડ વગર કોઈ પરમિશન અંદર આવેલ છે GJ 01 KB 9610 અને એમાં બેઠેલા માણસો પોતાને પોલીસ હોવાનું જણાયું જ્યારે ગાડી ને રોકતા અંદર થી કોંગ્રેસના ખેસ કોંગ્રેસની ટી શર્ટો અને દારૂની બોટલો મળી આવેલ છે બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને બીજા ત્રણ વ્યક્તિઓ ભાગી ગયેલ છે જેમાં એક માણસ પોતાને ઉમેદવાર બતાવેલ હતા. પોલીસ ને જાણ કરતા કાર્યવાહી ચાલુ છે
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉજૈરખાન પઠાણ ચોરને પકડી પાડયા, દારૂની મજા માાણતા લોકોને પકડી પડતાનો વીડિયો થયો વાયરલ

 

Related posts

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો