November 7, 2026
રમતગમત

૩૧ વર્ષના એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

એશિયા કપ ૨૦૨૫ની સુપર ફોરમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૧૧ રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે ૩૧ વર્ષના એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૮મી સપ્ટેમ્બરે યોજાનારી આ મેચમાં કરોડો  ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

વિગતવાર જોઈએ તો દુબઇ ખાતે રમાયેલ એશિયા કપ ૨૦૨૫ની સુપર ફોર મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં ૧૧ રને પરાજય આપીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ જીત સાથે પાકિસ્તાને ભારત સાથેની ફાઇનલ મેચની તૈયારી કરી છે, જે ૨૮મી સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. આ મેચ એશિયા કપના ૪૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આમને-સામને આવશે.

આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે અને તેને ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો છે.

ટ્વિટર પર ક્રિકેટ પ્રેમીઓએ આ જીતને ‘ઐતિહાસિક’ ગણાવી છે અને ફાઇનલને ‘મહાયુદ્ધ’ તરીકે વર્ણવ્યું છે. કેટલાક યુઝર્સે પાકિસ્તાનની બોલિંગને વખાણી છે, જ્યારે ભારતીય ફેન્સે તેને ‘રિવેન્જ મેચ’ કહી છે. આ મેચના હાઇલાઇટ્સ વેબસાઇટ્સ જેમ કે ઇએસપીએન ક્રિકઇન્ફો અને ક્રિકબઝ પર ઉપલબ્ધ છે, જ્યાંથી મેચના તમામ આંકડા અને વીડિયો જોઈ શકાય છે.

Related posts

ટીમ ઇન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન, ન્યુઝીલેન્ડ સામેની ૨૫ વર્ષ જૂની હારનો બદલો પણ લઈ લીધો

Ahmedabad Samay

MI-W Vs DC-W WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગમાં આજે મુંબઇ સામે ટકરાશે દિલ્હી

Ahmedabad Samay

આજે એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલ મેચમાં ક્રિકેટ જગતના બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન, જાણો બને ટીમની નબળાઇ અને તાકાત

Ahmedabad Samay

Ind Vs Aus WTC Final 2023: ટીમ ઇન્ડિયાએ તોડવો પડશે 121 વર્ષ જૂનો રેકોર્ડ, ત્યારે જ બની શકશે ચેમ્પિયન

Ahmedabad Samay

ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો,17 વર્ષના લાંબા ગાળા બાદ ભારત ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીત્યો

Ahmedabad Samay

IPL 2023: કોલકાતાએ હૈદરાબાદને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી, જાણો પોઈન્ટ ટેબલમાં તમામ ટીમોની સ્થિતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો