September 22, 2026
રમતગમત

ખેલ મહાકુંભમાં શ્રી નારાયણા હાયર સેકેન્ડરી સ્કૂલનો ટેકવાન્ડોમાં દબદબો

હાલ રાજ્યમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ રમત ગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની તમામ શાળા અને રમતવીરો આ ખેલ મહાકુંભમાં ભાગ લેવામાં આવ્યું છે,

આજ રોજ ટેકવાન્ડો કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવી હતી જેમાં કઠવાડા ખાતેની શ્રી નારાયણા હાયર સેકેન્ડરી સ્કૂલનો દબદબો રહ્યો હતો, આ સ્પર્ધામાં શ્રી નારાયણા હાયર સેકેન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા.

ગોલ્ડ
1. સાક્ષી સિંહ 12મી કોમ
2. ક્રિશા સુથાર 12મી કોમ
3. આરલ કાનપરીયા 6ઠ્ઠી
4. અભિ જૈન 8મી
5. સનાયા ભદોરિયા 7મી
સિલ્વર:
1. સાહેલી પંચાલ 11મી સાયન્સ
બ્રોન્ઝ:. વ્રુતિકા કરિપલાની 9મી
2. આયશા સિકરવાર 9મી
3. પ્રિશા ભદોરિયા 6ઠ્ઠી

Related posts

ODI વર્લ્ડ કપને લઈને સૌથી મોટી ભવિષ્યવાણી, સામે આવ્યા 4 સેમીફાઈનલ ટીમના નામ!

Ahmedabad Samay

Ind Vs Aus: ઓસ્ટ્રેલિયા 75 વર્ષમાં જે ન કરી શક્યું, તે ટીમ ઇન્ડિયાએ કરી બતાવ્યું!

Ahmedabad Samay

BCCI ફરી એકવાર શરમમાં મુકાઈ શકે છે, ઈન્દોરની પિચને પણ ઓછુ રેટિંગ મળવાનું જોખમ

Ahmedabad Samay

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

Ahmedabad Samay

રિષભ પંતની ફિટનેસને લઈને ડોક્ટરોએ આપ્યું મોટું અપડેટ, વર્લ્ડ કપમાં રમવાની શક્યતા વધી

Ahmedabad Samay

ન્યુઝીલેન્ડ સામે આ પાંચ ખેલાડીઓના કારણે હાર થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો