August 6, 2026
ગુજરાતરમતગમત

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય ભરમાં રાજ્ય સરકાર અને ભારત સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ અને સ્પોર્ટ એક્ટિવિટી ને પ્રોત્સાહન આપવા માટે સ્પર્ધાઓ યોજી રહી છે તેવામાં આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમમાં ખોથળા દોડ, ૧૦૦મી દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી કોમ્પિટિશનનું અયોજન કરવામાં આવ્યું હતું,વિજેતા ની ઇનામ વિતરણ કરાયું હતું અને પરિવાર સાથે ઉપસ્થિત રહેલ પરિવારને ગિફ્ટ આપવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સમાજના સૌ ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું,

Related posts

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

નવા શૈક્ષણિક વર્ષથી રાજ્‍યની તમામ પ્રી-સ્‍કૂલોમાં ત્રિસ્‍તરીય કિંડરગાર્ટન શિક્ષણ કાર્યક્રમ રજૂ કરશે.

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો