July 15, 2026
તાજા સમાચારદેશ

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ આપશે મંજૂરી, રાજ્ય સરકારની લાંબા સમયની માંગનો અંત આવશે, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Related posts

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

મુંબઈ સરકાર V/S કંગના

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

આખરે દીદીએ નંદીગ્રામ ગુમાવ્યું,સુભેંદુ અધિકારીએ તેમને ૧૬૨૨ મતે જીત મેળવી

Ahmedabad Samay

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો