August 7, 2026
દેશ

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

અંદાજીત ૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું  છે મંદિર ખુલતા શ્રીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, મંદિર ખુલતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે  અભિષેક  કર્યો હતો.

શ્રીનગરમાં ૭૦૦ વર્ષ જુના મંદિરમાં ૧૯૯૫ માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી. ઋષિ કલહને ૧૧૪૮-૪૯માં  રચિત રાજતરંગણી ગ્રંથમાં શીતળનાથ મહાદેવ મંદિરનું ઉલ્લેખ કર્યો હતો

Related posts

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

PM મોદીએ ૩૨ મિનિટમાં પ્રજા સંબોધનમાં બે મોટી જાહેરાત કરી

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાની આજે થઇ શાનદાર જીત,ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો