August 8, 2026
ગુજરાત

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

કુબેરનગર વોર્ડ: ભાજપ 02, કોંગ્રેસ 02,કુબેરનગરમાં ગઈ ટર્મમાં 3 કોંગ્રેસ અને 1 BJP ની સીટ હતી આ વખતે પરિણામો બદલાઈ કોંગ્રેસના (2) કામીનીદેવી ઝા, કલ્યાનાબેન કોડેકર અને ભાજપના (2) આરતીબેન પટણી, ઉમેદસિંહ યાદવ ઉમેદવારોની જીત થઈ. આ વોર્ડમાં દબદબો ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર નીકુલસિંહ તોમરની હાર થઈ છે જ્યારે ભાજપના જીતના દાવેદાર ગિરિવર શેખાવાતની પણ હાર થઇ છે,

Related posts

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો