September 21, 2026
Other

ગીર સોમનાથમાં ભાજપનો વિજય

ગીર સોમનાથમાં ભાજપનો વિજય, સુત્રાપાડા તાલુકા પંચાયતની ધામલેજ-૧ બેઠક પર ​ભાજપના ઉમેદવાર ભગવાન જાદવ ૩૦ મતોની પાતળી સરસાઈથી વિજેતા જાહેર. 2) છોટાઉદેપુર – બાંગાપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના શિલ્પાબેન કોળીનો ભવ્ય વિજય ​૧૦૧૬ મતોની જંગી લીડ સાથે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર. 3) મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નંબર ૧, ૬ અને ૧૦માં સંપૂર્ણ પેનલની જીત

Related posts

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો