September 27, 2026
દેશ

દેશમાં ચાલી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત:PM એ જનતાને કરી અપીલ

દેશમાં ચાલી રહેલ કઠોર આર્થિક સંકટનો સંકેત? : હૈદરાબાદમાં PM મોદીની અચાનક અપીલથી દેશભરમાં ચકચાર! :

,● પેટ્રોલ-ડીઝલ બચાવવા ‘કોવિડ સ્ટાઇલ’ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સ અપનાવવાનો સંદેશ

● વિદેશ પ્રવાસ ટાળવા તેમજ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની પ્રતિજ્ઞા લેવા જનતાને કરાયું આહ્વાન

● વિદેશી મુદ્રા ભંડાર બચાવવા કેન્દ્ર સરકાર ચિંતિત હોવાના ઈશારા વચ્ચે PM મોદીની અપીલે અનેક સવાલો ઉભા કર્યા

● ઈંધણ વપરાશ ઘટાડવા, અનાવશ્યક મુસાફરી રોકવા અને સોનાની ખરીદીથી દૂર રહેવા દેશની જનતાને કરી અપીલ

Related posts

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદી૧૫ ઓગસ્ટ એ કોરોના વેકસીન ની કરી શકે છે જાહેરાત

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો