August 14, 2026
મનોરંજનગુજરાત

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

દેશમાં લોકડાઉન ના કારણે લોકોના જીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે , લોકડાઉન ના કારણે ગરીબ માણસો ને તો બે સમયનું જમવાનું સેવાભાવી લોકો દ્વારા થઈ જાય છે પરંતુ આ લોકડાઉન માં પશુઓ ને પણ માણસો બહાર નીકળી ન શકતા હોવાથી ખાવા પીવાની તકલીફ ઊભી થઈ છે.

આવામાં ટિકટોક પર એક શખ્સ નો કૂતરાઓ ને દૂધ પીવળાતો વીડિયો દિલને દુભાવે તેવો નજરે પડયો છે, આ વીડિયો અમદાવાદના મેઘાણીનગરના સામાજીક યુવક નિકુલ મારૂ નું હોવાનું માલુમ પડ્યું છે જે આવા લોકડાઉન માં તેમના આસપાસ ના વિસ્તારમાં કૂતરાઓ ને રોજ દૂધ પીવડાવે છે.

Related posts

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

બર્થડે પાર્ટી, કોર્પોરેટ મીટિંગ માટે હવે મ્યુનિ.ના હોલ 50 ટકા ભાડામાં મળશે, પેન્શનર્સ મીટિંગ, કિટી પાર્ટી કે સામાજિક હેતુ માટે મર્યાદિત સમય ભાડે રાખી શકાશે

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

રાજ કપૂરની આ હરકતથી દિગ્ગજ અભિનેત્રીનો પારો ચડ્યો હતો, ઉઠાવ્યું હતું ચોંકાવનારું પગલું…

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો