ગુજરાતઅમદાવાદ આરોગ્ય વિભાગ ની બેદરકારી, by Ahmedabad SamayMay 10, 2020November 27, 20200 Share2 અમદાવાદના આરોગ્ય વિભાગ પર ગંભીર બેદર કારીના આરોપ કોરોના પોઝીટીવ મહિલા દર્દીને બદલે બીજા મહિલા દર્દીને સારવાર માટે લઇ જવાયા “જીવીબેન રબારીને બદલે જીવીબેન પઢીયાર”ને સારવાર માટે લઇ ગયા .