September 21, 2026
જીવનશૈલી

ધન આકર્ષણ કરવાનું રહસ્ય. ભાગ-૦૧(પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

મિત્રો  માનવ શરીર અને માનવ મસ્તિષ્ક આ બંને અદભૂત ચમત્કારો નું એક અમૂલ્ય ભેટ છે . જે
આપણા ને જે મળ્યું છે.

જો માનવ મસ્તિષ્ક નિજ વાત કરું તો એનું રહસ્ય આજે પણ વિજ્ઞાનિક પૂરું જાણી શક્યા નથી.
પણ હું આ મસ્તિષ્ક ને  એક ફળદ્રુપ જમીન તરીકે દર્શાવી શકું છું. કારણ કે જે પણ નાનપણ થી મસ્તિષ્ક માં બીજ બોવાય છે તેનું વૃક્ષ આપણા આજના વિચારો નું બનતું હોય છે. એટલે કે આજની પરિસ્થિતિ આપણી જે પણ હોય તે આપણા જ વિચારો નું પરિણામ છે.
જે દુનિયા ને આપણે બહાર જોઈએ છીએ એની ઊર્જા તો આપણી ભીતર છે. તો વિચાર કરો કે અંદર કેટલું ઉજાલું હશે.
બસ એજ કહેવાય માંગુ છું. મિત્રો તમને  આપણી માનસિક પરિસ્થિતિ , શારીરિક પરિસ્થિતિ, અને આર્થિક પરિસ્થિતિ જો કોઈ ની પણ આજ ના સમય માં નબળી હોય અને તે સુધારવા માટે ખૂબ મથામણ કરતા હોય અને સધરતીજ ન હોય.
અને બહાર ની માહિતી તરફ જ ધ્યાન હંમેશા જતું હોય. તો આ જ શરીર અને મસ્તિષ્ક ની અંદર એના માર્ગ પડેલા છે. માર્ગ બહાર નથી. અંદર જે અને તે જ્ઞાન જાણવું હોય રહસ્યો ખોલવા હોય અને સુખ નું જીવન વ્યતીત કરવું હોય તો મારી લખેલી આ પુસ્તક તમને ઘણી મદદ કરશે. કારણ કે તેમાં
આત્મિક અને ભાવનાત્મક રચના થી કઈ રીતે જીવન માં ફેરફાર થાય છે. તે રહસ્યો આપેલ છે. આના બીજા ભાગો આવશે. એ તમે પૂર્ણ વાંચન કરશો તો મોટા ભાગ ની તકલીફ પણ દૂર થઈ જાય તેવા સરળ માર્ગ છે. જે આપને રોજ બ રોજ ના જીવન માં અનુભવીએ છીએ. પરંતુ આ બધું નોલેજ
અભ્યાસ ક્રમમાં ન હોવાને લીધે ચૂકી ગયું. જે જેનો લાભ આપને પૂરો નથી લઇ શકતા.
બાકી આ મસ્તિષ્ક એવી એક અદ્ભુત રચના છે પરમાત્મા ની કે તમે ને બીજ વાવો તેની વૃક્ષ બની જાય. પુસ્તક એક ઊર્જા જ છે . જીવન નો માર્ગ છે.
એટલે જ જે લોકો સુખી એની સમૃદ્ધ થઈ ગયા છે તે લોકો આજે પણ પુસ્તક વાંચન કરે જ છે.
એટલેજ તેમની પાસે ધન આવતું અને આવતું જ હોય છે.
અને એ આપણા ને ખ્યાલ નહિ હોવાથી આપણે સંઘર્ષ જ કરતા રહીએ છીએ.

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Related posts

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

હિંદ મહાસાગરની અંદર એક 9500 વર્ષ જૂની સભ્યતા વિશે માહિતી મળી છે જે સિંધુ ખીણની સભ્યતા કરતા જૂની હોઈ શકે છે.

Ahmedabad Samay

પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

Ahmedabad Samay

Youthful Skin: યુવાન ત્વચા માટે ઘરે જ બનાવો રાઈસ વોટર માસ્ક, તમે 50 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાશો…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો