August 6, 2026
Other

ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા

ખોખરા વિસ્તારમાં આવેલી ભગવાનદાસની ચાલીમાં એક યુવકની કરપીણ હત્યા થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકની હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા પરિવારજનો અને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરી છે.

Related posts

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

વિજયભાઈ રૂપાણીનું DNA મેચ થતા ખાસ વિમાન દ્વારા તેમના પાર્થિવદેહને તેમના માદરેવતન રાજકોટ લાવવામાં આવ્‍યો હતો.

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો