August 7, 2026
ફૂડ ફોર યુ

રાજસ્થાન ની મહેક “રાજસ્થાની ગટ્ટા નું શાક”(સબજી)

રાજસ્થાની ગટ્ટા નું શાક(સબજી)

સામગ્રી: ચણા નો લોટ,મોળું દહીં,આદુ-લસણ,તેલ,મીઠુ, અજમો,હળદર, લાલ મરચું, ધાણાજીરું,લીલા મરચા, ડુંગળી,જીરું,

રીત: ચણા ના લોટ માં લાલ મરચું, હળદર, ધાણાજીરું, અજમો,મીઠું,તેલ નાખી મીક્ષ કરો પછી રોટલીના લોટ જેમ બાંધી લો.પછી મુઠીયા ની જેમ બનાવી પાણી માં બાફી લો.પછી તેના નાના ટુકડા કારીલો. હવે દહીં લઈ તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું, નાખીને બરાબર મિક્ષ કરો. હવે એક વાસણ મા તેલ લઈ તેમાં જીરું નાખી તતળે પછી હિંગ,આદુ-લસણ,લીલા મરચાની પેસ્ટ,લાલ મરચું, હળદર, ધાણાજીરું, જીણી કરીને ડુંગળી નાખીને બરાબર સાંતળો તેલ ઉપર આવે ત્યારે મસાલાથી બનાવેલુ દહીં નાખીને સતત હલાવ્યા કરવું નહીતો દહીં ફાટી જશે પછી તેલ ઉપર આવે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી પાતળી ગ્રેવી બનાવી તેમાં ગટ્ટા નાખી ૩-૪મિનિટ સુધી ઢાંકી ને સિજવા દો. આમ સ્વાદિષ્ટ રાજસ્થાની ગટ્ટા ની સબજી તૈયાર થશે.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

ટિપ્સ : (મસાલા ધ્યાન થી નાખવા કેમકે દહીં, મુઠીયા, વઘાર બધામાં નાખીયા છે માટે)
(તેને ઘી મા પણ બનાવી શકાય)

Related posts

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

મોસમી રોગોમાં દવાનું કામ કરે છે 4 વસ્તુઓથી બનેલું પીળું દૂધ, પીતા જ બેક્ટેરિયા થઈ જાય છે બેઅસર

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

સેન્ડવીચ સ્પેશિયલ “  કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ ”

Ahmedabad Samay

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો