AMC એ લીધો સૌથી મોટો નિર્ણય…
15મે પછી કરિયાણું અને ઘંટી ખોલવાનો નિર્ણય…
શાકભાજી કરિણાણાની દુકાનો ખુલશે…
AMC બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય…
સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે…
છુટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરાશે…
વેચાણ માટે શરતી મંજૂરીઓ અપાઇ…
લોકડાઉનની તમામ શરતોનું કરવું પડશે પાલન…
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ સાત દિવસે કરાવવો પડશે રિન્યું…
પાછલી પોસ્ટ