September 21, 2026
ફૂડ ફોર યુ

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

                       પંજાબી રાજમા ગ્રેવી

સામગ્રી:મોટા રાજમા,ડુંગળી, ટામેટા,આદું,લસણ,મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, તેલ, જીરું, કોથમીર, લીંબુ,હિંગ.

રીત: રાજમા ને ૮-૧૦ કલાક પલાળી કૂકરમાં ૩-૪ વિસલ સાથે બાફી લો. ડુંગળી, ટામેટા ને અલગ અલગ ક્રશ કરી લો.આદુ-લસણ ની પેસ્ટ તૈયાર કરી લો.હવે એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં જીરું તતડાવી હિંગ, ક્રશ કરેલ ડુંગળી નાખી ૨-૩ મિનિટ પછી આદું-લસણ ની પેસ્ટ નાખી બદામી રંગ આવે ત્યા સુધી સાંતળો પછી તેમાં ક્રશ કરેલ ટામેટા ઉમેરીને જરૂર મુજબ મીઠું,લાલ મરચું, હળદર, ધાણાજીરું,નાખી તેલ ઉપર આવે ત્યારે બાફેલા રાજમા,ગરમ મસાલો અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરીને ૪-૫ મિનિટ સુધી ઢાંકીને સિજવા દો. છેલ્લે અડધી ચમચી લીંબુનો રસ, કોથમીર નાખી બાફેલા ભાત (રાઈસ) સાથે ગરમા ગરમ રાજમા રાઈસ નો આનંદ લો.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(ડુંગળી, ટામેટા, કોબીજ,નું સલાડ અને અડદ ના પાપડ સાથે ખાવાની મજા આવે છે)(રાજમા ને પાલાડવા જરૂરી છે)(ઉપર થી બટર કે ક્રીમ નાખીને ટેસ્ટી લાગે છે) રાજમા ગ્રેવી

Related posts

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતી “ મેંગો આઈસ્ક્રીમ”

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો